દૂધના વ્યવસાયનો સ્માર્ટ સાથી - MilkBook

હવે ચોપડા કે ડાયરીની માથાકૂટ છોડો, મોબાઈલમાં જ રાખો દૂધનો પાકો હિસાબ

ડેશબોર્ડ અને ગ્રોથ

રોજનો હિસાબ અને ગયા મહિના સાથે સરખામણી

ફટાફટ એન્ટ્રી

બલ્ક એન્ટ્રી - બધા ગ્રાહકો એક સાથે

ઓટોમેટિક બિલ અને રિપોર્ટ્સ

એક ક્લિકમાં બિલ અને માસિક રિપોર્ટ

તમારી પોતાની ભાષામાં

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી

🎁 ૧૦ ગ્રાહકો સુધી કાયમ ફ્રી | ૧ મહિનો મફત ટ્રાયલ | ફ્લેક્સિબલ પ્લાન

ડાયરી મૂકો સાઈડમાં, દૂધનો હિસાબ મોબાઈલમાં!

ડેલી ડેશબોર્ડ (ધંધાની રજેરજ માહિતી)

રોજનો હિસાબ: એપ ખોલતાની સાથે જ જુઓ કે આજે કેટલું દૂધ વેચાયું અને કેટલો વકરો થયો. માસિક સરખામણી: ગયા મહિનાની સરખામણીમાં આ મહિને ધંધો વધ્યો કે ઘટ્યો, તે આંકડા સાથે જુઓ. બાકી ડિલિવરી: આજે કેટલા ગ્રાહકોને દૂધ આપવાનું બાકી છે તે એક નજરમાં ખબર પડી જશે.

ફટાફટ એન્ટ્રી (સમયની બચત)

બલ્ક એન્ટ્રી: બધા ગ્રાહકોની એન્ટ્રી એક સાથે જ કરી લો. એક-એક નામ શોધવા બેસવું નહિ પડે. સરળ ફેરફાર: કોઈ ગ્રાહકે આજે વધારે દૂધ લીધું? અથવા આજે રજા રાખી? તો તરત જ એડજસ્ટ કરી શકાય છે. તારીખ વાઈઝ રેકોર્ડ: જૂની તારીખનો હિસાબ કે એન્ટ્રી જોવી હોય તો કેલેન્ડરમાં જઈને જોઈ શકાય છે.

ઓટોમેટિક બિલિંગ (હિસાબમાં હવે કોઈ ભૂલ નહિ)

એક ક્લિકમાં બિલ: મહિનો પૂરો થાય એટલે કેલ્ક્યુલેટર લઈને બેસવાની જરૂર નથી. એપ આપોઆપ બિલ બનાવી દેશે. ચોખ્ખો હિસાબ: ગ્રાહકને તારીખ પ્રમાણે લિસ્ટ મળશે કે કઈ તારીખે કેટલું દૂધ લીધું હતું, એટલે ખોટી રકઝક અને માથાકૂટ બંધ. WhatsApp પર બિલ: ગ્રાહકને રૂબરૂ બિલ આપવા જવાની જરૂર નથી, સીધું WhatsApp પર PDF મોકલી આપો.

ઉઘરાણી અને પેમેન્ટ (પૈસાનો પાકો હિસાબ)

ઉઘરાણી બાકી?: કોના પૈસા આવી ગયા અને કોના બાકી છે, તેનું અલગ લિસ્ટ જોવા મળશે. હિસાબની હિસ્ટ્રી: જૂના મહિનાના પૈસા ક્યારે આવ્યા હતા તેની તારીખ સાથે વિગત સચવાઈ રહેશે. પાછલું બાકી: જો કોઈ ગ્રાહકના ગયા મહિનાના પૈસા બાકી હોય, તો નવા બિલમાં તે આપોઆપ ઉમેરાઈ જશે.

ભાવપત્રક (તમારા નિયમ મુજબ)

પ્રોડક્ટ મુજબ ભાવ: ગાયનું દૂધ અને ભેંસના દૂધના અલગ-અલગ ભાવ સેટ કરી શકાય છે. ભાવમાં ફેરફાર: જ્યારે પણ ભાવ વધે કે ઘટે, તમે એપમાં અપડેટ કરી શકો છો અને જૂના ભાવનો રેકોર્ડ પણ રહેશે.

તારીખ વાઈઝ રેકોર્ડ

જૂની તારીખનો હિસાબ કે એન્ટ્રી જોવી હોય તો કેલેન્ડરમાં જઈને જોઈ શકાય છે. દરેક દિવસની વિગત સાચવાઈ રહે છે.

તમારી પોતાની ભાષામાં

ભાષાની પસંદગી: ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી - તમને ફાવે તે ભાષામાં એપ વાપરો. iOS અને Android બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ.

પાકો હિસાબ

હિસાબમાં એક રૂપિયાની પણ ભૂલ નહિ પડે. કાચ જેવો પારદર્શક હિસાબ, MilkBook નો જવાબ!

કેવી રીતે કામ કરે છે

શરૂ કરવા માટે સરળ 3-પગલાની પ્રક્રિયા

1

ગ્રાહકો ઉમેરો

તમારા બધા ગ્રાહકોને તેમની વિગતો અને દરો સાથે ઝડપથી ઉમેરો. ગાય અને ભેંસના દૂધના અલગ ભાવ સેટ કરો. ૧૦ ગ્રાહકો સુધી એપ કાયમ માટે ફ્રી છે!

2

દૈનિક ડિલિવરી માર્ક કરો

બલ્ક એન્ટ્રી સાથે બધા ગ્રાહકોની એન્ટ્રી એક સાથે જ કરી લો. સવારની ભીડમાં એક-એક નામ શોધવાની લપ નહિ. કોઈ ગ્રાહકે વધારે દૂધ લીધું કે રજા રાખી? તરત જ એડજસ્ટ કરી શકાય છે.

3

માસિક બિલ અને રિપોર્ટ શેર કરો

મહિનો પૂરો થાય એટલે એક ક્લિકમાં બિલ અને માસિક રિપોર્ટ બનાવો. ગ્રાહકને WhatsApp પર PDF બિલ મોકલી આપો. આખા મહિનાનો પાકો રિપોર્ટ મેળવો અને જાણો કે ટોટલ કેટલી આવક થઈ.

દૂધના વ્યવસાયીઓ દ્વારા પ્રિય

RB

રાજેશ ભરવાડ

દૂધ વેચનાર

"હવે રાતે જાગીને હિસાબ કરવાની જરૂર નથી! MilkBook ની મદદથી મહિનાનું બિલ એક ક્લિકમાં બની જાય છે. ખૂબ જ સરળ અને ઉપયોગી એપ!"

HR

હાર્દિક રબારી

ડેરી માલિક

"ગ્રાહકોને WhatsApp પર PDF બિલ મોકલવું ખૂબ સરળ છે. મહિનાનું બિલ એક ક્લિકમાં બની જાય છે અને ગ્રાહકને તરત મોકલી શકાય છે. ખૂબ જ ઉપયોગી!"

AP

અમિત પટેલ

ડેરી માલિક

"હિસાબમાં એક રૂપિયાની પણ ભૂલ નથી પડી. ગ્રાહકોને પાકું બિલ મળે એટલે ભરોસો પણ વધે છે. કાચ જેવો પારદર્શક હિસાબ!"

BR

ભરત રબારી

દૂધ વેચનાર

"નાના વ્યવસાય માટે ખૂબ જ સરળ અને સસ્તું એપ. બલ્ક એન્ટ્રી સાથે સવારની ઉતાવળમાં પણ ફટાફટ કામ થઈ જાય છે. ખૂબ જ સારું!"

વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારો સંપર્ક કરો

અમે તમારી મદદ કરવા માટે અહીં છીએ! નીચેની કોઈપણ રીતે અમારો સંપર્ક કરો.

ફોન નંબર

+91 9104440704

વોટ્સએપ

+91 9104440704

ઇમેઇલ

info@milkbook.in

ઓફિસ સરનામું

iFusion Technology

326, Samanvay Business Square, Vainkuth Cross Road,
Waghodiya Road, Vadodara - 390019